Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવતી ઓટોલીંકમાં
જામનગર તા. ૨૩: જામનગરમાં ભગવતી ઓટોલીંક ટાટા મોટર્સમાં ભારતની સૌપ્રથમ 'એસયુવી કોપ' સેગમેન્ટની ટાટા કર્વને જામનગરની જનતા સમક્ષ ખૂલ્લી મૂકી હતી. ટાટા કર્વ એ ભારતની અગ્રગણ્ય ઓટો મોબાઈલ કંપની ટાટા મોટર્સ દ્વારા દેશની જનતાની માંગ પ્રમાણે એકદમ નવી ટેકનોલોજી અને અત્યારના અદ્યતન ફીચર્સ સાથે રજુ કરવામાં આવી છે.
જેમાં પેટ્રોલમાં ૨ એન્જિન વિકલ્પો અને ડિઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. સાથે સાથે અત્યારના આધુનિક ફીચર્સ જેવા કે ૩૬૦ ડિગ્રી કેમેરા, લેવલ ૨ અદાસ, વેન્ટીલેટેડ સીટ્સ, ૩૧.૨૪ સેમી, સિનેમેટીક હરમન ટચસ્ક્રીન સિસ્ટમ ૯ જેબીએલ સ્પીકર, વોઈસ આસીસ્ટડ સનરૂફ, ૧૮ ઈંચ એલોફ વિલ્સ, ૭ સ્પીડ ડીસીએ ટ્રાન્સમિશન, ૬ એરબેગ્સ અને નવું જીડીઆઈ પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. આ કાર માર્કેટમાં આવતાની સાથે જ જામનગરની જનતામાં આ કાર ખરીદવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને લોકો ભગવતી ઓટોલીંક ટાટા શો-રૂમની મુલાકાત લઈ રહ્યા છે. આ તહેવારની મોસમમાં આ કારનું આગમન થતા લોકોમાં કારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial