Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧ઃ જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ-જામનગર દ્વારા જલિયાણ નવરાત્રિ મહોત્સવ-૨૦૨૩ તા.૧૫/૧૦ થી તા.૨૩/૧૦ સુધી સાંજે ૫ થી ૭ વાગ્યા દરમિયાન શ્રી લોહાણા મહાજનવાડી, પંચેશ્વરટાવર, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં તા.૨૪-૧૦-૨૩ના સ્પર્ધકો તથા ખેલૈયાઓને સન્માનિત કરવામાં આવશે. આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન લોહાણા જ્ઞાતિની બહેનો તથા બાળકો ગરબે રમીને માં-આદ્યશક્તિની આરાધના કરશે. તેમ રક્ષાબેન દાવડાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial