Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં લસણ કપાસ અને મગફળીની મબલખ આવક

જામનગર તા. ૧૧ઃ હાપા (જામનગર) માર્કેટ યાર્ડમાં લસણ, મગફળી અને કપાસની ભરપૂર આવક થવા પામી હતી. હવે મગફળીની સિઝન શરૃ થતા આવકમાં વધારો થઈ રહ્યો છે.

આજે હાપા માર્કેટ યાર્ડમાં ૩૨૪૫ ગુણી (૫૬૭૯ મણ) મગફળીની આવક થવા પામી હતી. જેનો ભાવ ૯૦૦ થી ૧૩૪૫ સુધી રહ્યો હતો.

જ્યારે ૨૩૧૩ ગુણી લસણ એટલે કે ૬૯૩૯ મણની આવક થઈ હતી અને હરાજીમાં તેનો ભાવ પ્રતિ મણ રૃા. ૧૦૦૦થી ૨૦૨૫નો રહ્યો હતો.

આ ઉ૫રાંત કપાસની ૩૪૭૨ ગુણી (૮૬૮૦ મણ)ની આવક થવા પામી હતી જેનો હરાજીમાં ભાવ પ્રતિમણનો ૧૨૦૦ની ૧૫૫૫ નો બોલાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh