Advertisement
Author: નોબત સમાચાર

સીગ્નેચર બ્રીજમાં લાઈટના કેબલની કામગીરી અંતિમ તબક્કામાં

બેટ-દ્વારકાના વીજ પ્રશ્નોનો અંત આવશે

                                            

ઓખા તા. ૧૧ઃ બેટ-દ્વારકા અને ઓખા વચ્ચે નિર્માણાધિન સીગ્નેચર બ્રીજનું કામ હવે પૂર્ણતાના આરે છે, ત્યારે ર.૮ કિ.મી. લાંબા તથા ૧૮પ એમએમનો લાઈટનો કેબલ પણ આ બ્રીજ પરથી જ પસાર કરવામાં આવશે. જે કાર્ય માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૃ થઈ જશે.

અત્યારે બેટ-દ્વારકાને દરિયામાં નાંખેલા કેબલથી વીજપુરવઠો મળે છે જેમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની કાયમી સમસ્યા હતાં. બેટ-દ્વારકાના યુવાનોએ કરેલી રજૂઆતના કારણે હવે આ હેવી કેબલ બ્રીજ ઉપરથી નાખવામાં આવશે જેથી બેટ-દ્વારકાના વીજ પ્રશ્નોનો પણ અંત આવી જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh