Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૭ ઓગસ્ટ, ગુરૂવાર અને શ્રાવણ સુદ ચૌદશનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૯ - સુર્યાસ્ત : ૭-૦૮

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૧૪ :

તા. ૨૭-૦૮-ર૦૨૬, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૩,

મુસ્લિમ રોજઃ ૧૩, નક્ષત્રઃ ઘનિષ્ઠા,

યોગઃ શોભન, કરણઃ વિષ્ટિ

 

તા. ૨૭ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે. કેટલાક કામના સરળતાથી  ઉકેલ આવે તો કેટલાક મામમાં આપને મુશ્કેલીનો અનુભવ થાય. કૌટુંબિક-પારિવારિક બાબતે  સ્વજનો-સંતાનોનો સાથ-સહકાર મળી રહે. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નોનો ઉકેલ  આવે. તબિયતની બાબતમાંં સંભાળવું પડે. યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ મકર ૧૩:૩૬ સુધી પછી કુંભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh