Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આસો નવરાત્રિમાં માતા આશાપુરાના દર્શન અર્થે માતાના મઢ જવા માટે
જામનગરમાંથી આસો નવરાત્રિમાં દર્શન કરવા માટે અનેક પદયાત્રી સંઘ રવાના થઈ રહ્યા છે. જામનગરના કાલાવડ ગેઈટ, સતવારાવાડ, ધણશેરિયા હનુમાન પદયાત્રી સંઘ જામનગરથી આજે કચ્છમાં માતાના મઢ દર્શન માટે રવાના થયો હતો. જય ર્માં આશાપુરાના નાદ સાથે અસંખ્ય ભાઈ-બહેનોએ પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. જેઓ નોરતામાં કચ્છ માતાના મઢમાં આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરશે. માતાજીના ગુણગાન સાથે ભજન-કીર્તનની રમઝટ બોલાવતા આ પદયાત્રીઓ પસાર થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial