Advertisement
Author: નોબત સમાચાર

ભૂદેવ બિઝનેસ કુટુંબ નેટવર્ક દ્વારા એકઝિબિશન-કમ સેલનું આયોજન

તા. ર૮ અને ર૯ સપ્ટેમ્બરે

જામનગર તા. ર૫: નવલી નવરાત્રિ તેમજ દિપાવલીના પાવન તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગરમાં ભૂદેવ કુટુમ્બ બિઝનેસ નેટવર્ક દ્વારા બે દિવસીય એકઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૮ અને ર૯ (શનિ-રવિવાર) વિકાસ ગૃહ રોડ, કડવા પટેલ સેવા સમાજવાડીમાં આ એકઝિબિશન યોજાશે. જેનો લાભ લેવા નગરજનોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

આ આયોજનની સફળતા માટે હિરેન વરણવા, વિપુલ દવે, પુનિતભાઈ જોશી અને નિલમ ઠાકર અને ટીમ જહેમત ઉઠાવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh