Advertisement
Author: નોબત સમાચાર

માતાના મઢે જતાં પદયાત્રીઓને જેકેટ વિતરણ

પોલીસ, આરટીઓ તથા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે

જામનગરની ટ્રાફિક શાખા તથા આરટીઓ કચેરી અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ખીજડિયા બાયપાસ પાસે કેમ્પ રાખવામાં આવ્યો છે. કચ્છ સ્થિત માતાના મઢે ચાલીને જતા યાત્રીકોને ત્યાંથી રેડીયમ રીફલેક્ટરવાળા જેકેટ અર્પણ કરવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh