Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે ૫ુછયા કેટલાક સવાલ
મુંબઈ તા. રપઃ બદલાપુર એન્કાઉન્ટર અંગે મુંબઈ હાઈકોર્ટે કડક ટિપ્પણીઓ કરી હોવાનું જાણવા મળે છે. મીડિયા અહેવાલો મુજબ હાઈકોર્ટે કહ્યું હતું કે એન્કાઉન્ટરની પરિભાષા અલગ છે. ચાર પોલીસવાળા એક વ્યક્તિને કંટ્રોલમાં કેમ ન કરી શકયા? પોલીસે માથામાં ગોળી કેમ મારી ? સામાન્ય રીતે શું માથામાં ગોળી મારી શકાય ? આને એન્કાઉન્ટર કેવી રીતે ગણી શકાય ? આ પ્રકારના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial