Advertisement
Author: નોબત સમાચાર

માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ફલ્લામાં સેવા કેમ્પ

ફલ્લામાં હાઈ-વે પર વાછરાડાડાના સ્થાનકની પાસે આશાપુરા માતાજીના મંદિરના સાંનિધ્યમાં વાછરાડાડા મિત્ર મંડળ તથા નાની લાખાણી ગામના આશાપુરા યુવક ગરબી મંડળના ભાઈઓ દ્વારા કચ્છ માતાના મઢે આશાપુરા માતાજીના દર્શનાર્થે જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનો આરંભ હનુમાનજી મંદિરના મહંત બ્રહ્મચારીબાપુના હસ્તે કરવામાં આવ્યો હતો. આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક પદયાત્રીઓ માટે રહેવા-જમવા, ચા-પાણી, નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવે છે. જેનો લાભ પદયાત્રીઓ લઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh