Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટરશ્રી જી.ટી. પંડયાની અધ્યક્ષતામાં
ખંભાળીયા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક કલેક્ટર જી.ટી. પંડ્યાની અધયક્ષતામાં જિલ્લા સેવા સદન, ખંભાળીયામાં યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે જિલ્લામાં અકસ્માત નિવારીણ અંગે ચર્ચા કરીને વરસાદ બાદ નુકસાન પામેલ રોડના તાકીદે સમારકામ કરવા અંગે તેમજ મેન્ટેનન્સ કરતી વખતે સાઈનેજ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા અને સમિતિના અન્ય સભ્યો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial