Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંકલ્પ એનજીઓ દ્વારા પીજીવીસીએલના સહયોગથી સેવાકાર્યઃ
દ્વારકા તા. ર૫: તાજેતરમાં દ્વારકામાં સંકલ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પીજીવીસીએલ રાજકોટના સીએસઆર ર૦ર૩-ર૪ અંતર્ગત ૩પ૦ મા સેવાકાર્યની ઉજવણીનો કાર્યક્રમ હોટલ વિટ્સ દ્વારકામાં યોજાયો હતો.
કાર્યક્રમમાં દ્વારકા તાલુકાની ૧૪૮ આંગણવાડીના ભૂલકાઓને પ્લાસ્ટિકની બેબી ચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત દ્વારકાના જગતમંદિરે દર્શનાર્થે આવતા દિવ્યાંગ યાત્રિકો માટે વ્હીલચેરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આંગણવાડીના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંકલ્પ એનજીઓના સભ્યો, પીજીવીસીએલના અધિકારીઓ તથા સ્થાનિક સંતો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial