Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૫: જામનગરના માણેકબાઈ સુખધામ સ્મશાનગૃહમાં બાળકોની અંતિમવિધિ માટેની સુવિધા છેલ્લા ઘણાં સમયથી બંધ છે. જેથી બાળકનું મૃત્યુ થાય તો તેની અંતિમવિધિ ક્યાં કરવી તે મોટો પ્રશ્ન થાય છે અને મૃતક બાળકના પરિવારજનોને હાલાકી ભોગવવી પડે છે.
જામનગરના જાગૃત નાગરિક મનસુખભાઈ ગોંડલીયાએ મ્યુનિ. કમિશનર તથા રાજકીય આગેવાનોને આવેદનપત્ર પાઠવી જામનગરમાં વહેલી તકે બાળ સ્મશાન ચાલુ કરવા રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial