Advertisement
Author: નોબત સમાચાર

પંચકર્મ નિદાન સારવારનો નિઃશુલ્ક કેમ્પ

જામનગર તા. ર૨: જામનગરના કે.આર. શાહ ચેરી. ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા તા. ર૩-પ-ર૦ર૪ ના દિને પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર, કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, જેલ રોડ, જામનગરમાં નિઃશુલ્ક પંચકર્મ નિદાન સારવાર કેમ્પ યોજાયો છે. જેમાં આયુર્વેદ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડો. હિતેષભાઈ જાની દર્દીઓની તપાસ કરી જરૂરી પંચકર્મ સારવાર આપશે. કેમ્પમાં ભાગ લેવા માટે તથા વધુ વિગતો માટે મો.નં. ૭૦૧૬૮ ૪પ૬૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh