Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૨: રાજકોટના યુવાન સામે છૂટાછેડા અંગે ફેમિલી કોર્ટમાં દાવો કરાયો હતો. તે દાવામાં હક્ક ખોલવા અંગેની અરજી માટે અદાલતે સખત વલણ અપનાવ્યું હતું.
રાજકોટના શિવમ જોષી સામે જામનગરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે દાવો કરાયો હતો. તે દાવામાં અરજદારની ઉલટ તપાસનો શિવમ જોષીનો હક્ક બંધ કરાયો હતો. તે હક્ક ખોલી આપવા શિવમે અરજી કરી હતી. તેની સામે જે પક્ષકાર કોર્ટના હુકમનું પાલન ન કરે તેની સામે સખત વલણ અપનાવવું જોઈએ તેવી દલીલ કરાતા અદાલતે હક્ક ખોલવાની અરજી માટે રૂ. ૧૦ હજાર અરજદારણને ચૂકવવા અને ઉલટ તપાસ માટે મુદ્દત મંગાય તો દર મુદ્દતે રૂ. ૧ હજાર ચૂકવવા તેવો હુકમ કર્યાે છે. અરજદારણ તરફથી વકીલ સાજીદ બ્લોચ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial