Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા કલેકટર કચેરીમાં કર્મયોગીઓ દ્વારા
તારીખ ર૧ મે ના આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે જિલ્લા કલેકટર કચેરીમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા તેમજ કર્મયોગીઓએ રાષ્ટ્રમાં સામાજિક સદ્દભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતાં. દર વર્ષે તા. ર૧ મે ના ભારત રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવે છે. આ દિવસ આતંકવાદના જોખમો અને આ વૈશ્વિક ખતરા સામે લડવામાં એકતાના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial