Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. રરઃ ગુજરાત રાજ્ય મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડની સૂચનાને અનુસંધાને રાજ્યમાં વેકેશનમાં ખાનગી હાઈસ્કૂલોમાં શિક્ષણકાર્ય નહીં કરાવવા સૂચના થતાં ભારે ચર્ચા જાગી છે.
ગુજરાત મા.શિ. બોર્ડને ખાનગી શાળાઓ ઉનાળું વેકેશન દરમ્યાન પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખીને ખોટો પ્રચાર કરીને ખાનગી શાળાઓ વધુ શૈક્ષણિક કાર્ય કરાવે છે તેમ વાલીઓને ભ્રમિત કરીને મોટો અપ્રચાર કરાતો હોવાની ફરિયાદો આવતા રાજ્યમાં ખાનગી તમામ હાઈસ્કૂલોને વેકેશન દરમ્યાન ૧ર-૬-ર૪ સુધી શૈક્ષણિક કાર્ય બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
વેકેશન દરમ્યાન મનાઈ છતાં જો કોઈ ખાનગી શાળા શૈક્ષણિક કાર્ય ચાલુ રાખશે તો તેમની સામે કડક પગલા લેવાની સૂચના પણ જે તે જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial