Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણમલ તળાવની પાળે આવેલા
જામનગર તા. ૨૨: જામનગરમાં તળાવની પાળે પાબારી હોલ પાસે ખૂલ્લેઆમ ઘાસચારાનું વેચાણ થઈ રહ્યું છે. જેથી ઢોર માલિકો અહીં મોટી સંખ્યામાં ઢોરને મુકી જાય છે. બાલકન-જી-બારી પાસે સાયન્સ સિટીનું કામ ચાલે છે તેથી મંદિર અને પાબારી હોલ તરફ જવાનો માર્ગ ખૂબજ સાંકડો થઈ ગયો છે. અહીં આવતા લોકો પર અકસ્માતનો ભય રહે છે. ઘાસચારા તથા ઢોરના કારણે ભયંકર ગંદકી ફેલાયેલી રહે છે. નિયમિત સફાઈ થતી નથી. ઘાસચારાનું વેચાણ બંધ કરવા તથા નિયમિત સફાઈ કરાવી ગંદકી દૂર કરવા જમનાદાસ ગોકલદાસ પાબારી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ વજુભાઈ પાબારીએ મ્યુનિ. કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial