Advertisement
Author: નોબત સમાચાર

તા. ર૩ ના જામનગરમાં સર્વરોગ નિદાન-નેત્ર નિદાન કેમ્પ યોજાશે

વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

જામનગર તા. ર૨: જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ર૩-પ-ર૦ર૪ ના સવારે ૯ થી ૧ર સુધી રણજીત રોડ, દયારામ લાયબ્રેરીમાં સર્વરોગ નિદાન તથા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. હિરાબેન જોષી, સારવાર કરી દવા આપશે. જ્યારે આંખમાં ઓપ્થોમેટ્રીસ્ટ પરેશ ખુડખુડિયા આંખની તપાસ કરી આપશે અને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અને નેત્રમણિ બેસાડી પરત જામનગર લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh