Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રજત જયંતી વર્ષની ઉજવણી અન્વયે તા. ૮/૯ જૂને
જામનગર તા. ર૨: શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના રજત જયંતી વર્ષની ઉજવણી અન્વયે આગામી તા. ૮ અને ૯ જૂન (શનિવાર-રવિવાર) ના પટેલવાડી, શરૂસેક્શન રોડ, પોલીસ હેડ ક્વાટર્સ પાસે, ૧૦૯ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કારોનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર, તા. ૮ જૂનના સાંજે ૪ થી ૬, શોભાયાત્રા, ૬-૧પ થી ૭-૧પ સુધી કુમાર કૌશલ્ય શિબિર, તા. ૯ જૂન અને રવિવારે સવારે ૮-૩૦ થી ૧ર-૩૦ સુધી ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા વિવિધ સંસકારો, સાંજે ૪ થી પ યજ્ઞો પોથી શિબિર, સાંજે પ થી ૭ ગર્ભ સંસ્કાર, સાંજે ૭ થી ૮ દીપ મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક યજ્ઞનો લાભ લેવા માટે દંપતી સાથે આગલા દિવસે વાહન સાથે શોભાયાત્રામાં જોડાવવાનું રહેશે. વધુ વિગત તથા નામ નોંધાવવા માટે ગાયત્રી શક્તિપીઠનો સંપર્ક સાધવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial