Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૦૦૫માં કરાયો હતો દસ્તાવેજઃ
જામનગર તા. ૨૨: જામનગરના નગરસીમમાં આવેલી ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ રદ્દ કરવાનો દાવો અદાલતે રદ્દ કર્યાે છે.
જામનગરના નગરસીમ વિસ્તારમાં આવેલી ખેતીની જમીન પોરબંદરના મયુરીબેન મુકેશભાઈ જોષી વગેરેએ અવેજની રકમ સ્વીકારી વર્ષ ૨૦૦૫માં હિતેશ ગોવિંદલાલ પરમારને વેચાતી આપી હતી.
ત્યારપછી સગીરના હિસ્સાની રકમ આપવામાં આવી નથી તેમ જણાવી વેચાણ દસ્તાવેજ રદ્દ કરવા અદાલતમાં દાવો કરાયો હતો. તે દાવામાં પ્રતિવાદીના વકીલ ભગવાનજી રાઠોડ, જય રાઠોડે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે દાવો રદ્દ કરવા હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial