Advertisement
Author: નોબત સમાચાર

ચાર લાખના ચેક પરતની રાવ

મિત્રતામાં લીધા હતા નાણાઃ

જામનગર તા. ૨૨: જામનગરના એક આસામી સામે રૂ. ૪ લાખના ચેક પરતની ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરમાં રવિ રાજુભાઈ માતંગે પોતાના મિત્ર દિગ્વિજય સિંહ પ્રભાતસિંહ જાડેજા પાસેથી રૂ. ૪ લાખ હાથઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી દિગ્વિજયસિંહે કોર્ટમાં વકીલ ભાર્ગવ મહેતા, રામદે ગઢવી, મયુર મારકણા મારફત ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh