Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકાર દ્વારા
ખંભાળિયા તા. રરઃ ખંભાળિયામાં આવેલા ઘી ડેમનું વરસાદનું મીઠું પાણી તથા ઓવરફ્લોનું પાણી ચોમાસામાં લાખો લીટર દરિયામાં નિરર્થક વહી જાય છે. દરિયામાં જતા મીઠા પાણીને રોકવા બારેક કરોડના ખર્ચે જમીનમાં ખારાશ આગળ વધતી અટકાવવા તથા મીઠા પાણીને દરિયામાં જતા રોકવા માટે સલાયા-ર નામથી પાણીની યોજના બનાવવા રાજ્ય સરકારે સૈધાંતિક સ્વીકાર કર્યો છે. આ યોજના ક્યાં અને કેવી રીતે બનાવવી કે જેથી વધુને વધુ ખેડૂતોને પાણીનો લાભ મળે તથા વધુને વધુ મીઠું પાણી રોકાય તે માટે અભ્યાસ તથા સર્વે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial