Advertisement
Author: નોબત સમાચાર

કો.કો. બેંક સામે બારદાનવાલા પેઢીમાં આગ

ફર્નિચર, એસી સળગી જતાં દસેક લાખનું નુકસાનઃ

જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં કારદાનવાલા રોડ પર આવેલી કો.કો. બેંક સામેની વિઠ્ઠલદાસ ધનજીભાઈ બારદાનવાલા નામની દુકાનમાં આજે સવારે છએક વાગ્યે કોઈ કારણથી આગ ભભૂકી હતી. આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કોઈએ કરતા દોડી આવેલી ફાયરના જવાનોની ટૂકડીએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. તે દરમિયાન ઓફિસમાં પડેલા લાકડાના ફર્નિચર, કોમ્પ્યુટર, એસી ખાખ થઈ ગયા હતા. અંદાજે દસેક લાખ રૂપિયાની નુકસાની થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh