Advertisement
Author: નોબત સમાચાર

સલાયાઃ રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન

સલાયા તા. રર : સલાયા લોહાણા મહાજન દ્વારા મૂળ સલાયાના હાલ સલાયા, હરીપર, ખંભાળીયામાં રહેતા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું આયોજન કરાયું છે. ધો. ૧ થી ૮ માં ૭પ ટકા, ધો.૯/૧૧ મા ૬પ ટકા, ધો.૧૦/૧ર માં ૬૦ ટકા ગુણાંકો પ્રાપ્ત કર્યા હોય તેમણે તા. ૩૦-પ-ર૪ સુધીમાં માર્કસ સીટની ઝેરોક્ષ, સલાયા લોહાણા મહાજનના પ્રમુખની ઓફિસે પહોંચાડી દેવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh