Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની કલ્યાણ પોલીટેકનિક કોલેજને
જામનગર તા. ૨૨: ગુજરાત રાજ્યના એવા વિદ્વાનો જેઓ શિક્ષણની સાથે તન-મનથી જોડાયને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને મહત્ત્વ આપે છે, તેમને સાંભળે છે અને તેમનામાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી બહાર લાવવાનો પ્રયાસ કરે છે, તેઓને ગુજકોસ્ટ તરફથી નવીનતા અને સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો સિદ્ધ કરવા બદલ શ્રેષ્ઠ કોલેજ પુરસ્કાર સંસ્થાના ટ્રસ્ટી ડો. ભરતેશ શાહ, પ્રણવ ખાટુવાલા અને પ્રિન્સિપાલ ડો. સત્યેન રાજવીરને એઆઈસીટીઈના ચેરમેન તેમજ એનએએસી કમિટીના ચેરમેન દ્વારા દિલ્હીમાં એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જાહેર થયેલ ધોરણ ૧૦ ના પરિણામમાં સારા રીઝલ્ટ સાથે ઉત્તીર્ણ થયેલ દરેક વિદ્યાર્થીને અભિનંદન સાથે જે વિદ્યાર્થીને કલ્યાણ પોલીટેકનિકમાં એડમિશન લેવું હોય તેમને સંસ્થાની અથવા સંસ્થાની સિટી ઓફિસની પણ મુલાકાત લઈ શકે છે. એડમિશન માટે વિદ્યાર્થી ૯પપ૮૦ ૦૦૧૧ર નંબર ઉપરથી માહિતી મેળવી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial