Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ભેજ વધ્યો, પવનની ઝડપ ઘટીઃ
જામનગર તા. રરઃ જામનગરમાં ગઈકાલની સરખામણીમાં આજે તાપમાનનો પારો એક ડીગ્રી વધુ ઉપર તરફ સરકતા ગરમીમાં થોડો વધારો જોવા મળ્યો હતો. પવનની ઝડપ પણ આગલા દિવસની સરખામણીમાં ઓછી રહેતા કાળઝાળ ગરમીમાં લોકો અકળાઈ ઊઠ્યા હતાં.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૭.પ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ર૮.પ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ ૧ર ટકા વધીને ૮૩ ટકા જળવાયું હતું તથા પવનની ઝડપ પ્રતિકલાકના ૧પ થી ર૦ કિ.મી. અને વધીને રપ કિ.મી.ની રહેવા પામી હતી.
આગલા દિવસે મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રીએ સ્થિર થયા પછી આજે તેમાં એક ડીગ્રીનો વધારો થયો છે, અને પારો ૩૭.પ ડીગ્રીએ પહોંચ્યો હતો. પવનની ઝડપ ઘટતા ગરમીમાં લોકો અકળાઈ ઊઠ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial