Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પંપ હાઉસથી સમર્પણ ઈએસઆર સુધી પાઈપ લાઈનનું કામ પ્રગતિમાં...

જુની પાઈપલાઈન કાઢીને નવી નાખવાના કામો શરૂ:

જામનગર શહેરના કેટલાક વિસ્તારમાં પાણી સપ્લાય માટેની જુની પાઈપલાઈન બદલીને તેના સ્થાને નવી પાપલાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પંપહાઉસ (પવનચક્કી) થી સમર્પણ ઈએસઆર દિગ્જામ સર્કલ સુધી અને ત્યાંથી સોલેરિયમ, રણજીતનગર સુધી ૮ કિ.મી.ની ૬૦૦ અને ૭૦૦ ડાયા.ની પાઈપલાઈન નાખવાનું કામ હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે. પવનચક્કીથી પંપહાઉસ સુધીની પાઈપલાઈનમાં સાત રસ્તા પાસેની એક લાઈન રણજીતનગર અને એક લાઈન સોલેરિયમ, ઈ.એસ.આર. સુધી લઈ જવામાં આવનાર છે. આથી પાણી વિતરણ વ્યવસ્થા વધુ સારી થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh