Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રરઃ જામનગરના દશનામ ગોસ્વામી સમાજના સભ્યોના તેજસ્વી સંતાનો / વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાનાર છે. ચાલુ વરસે ધો. ૧ થી ૧ર, સર્ટિ કોર્ષ, ડીગ્રી, ડીપ્લોમા, અનુસ્નાતક પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. તેમણે તેમની માર્કસશીટની ઝેરોક્ષ જરૂરી માહિતી સાથે તા. ૯-૬-ર૦ર૪ સુધીમાં સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમિયાન સમાજના કાર્યાલયે પહોંચાડી દેવા સંસ્થાના મંત્રીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial