Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના યુવાઓમાં મતદાન જાગૃતિ લાવવા
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત લોકોમાં મતદાન જાગૃતિ લાવવા માટે જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૃપે તેમજ યુવાઓમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુથી જામનગરની સરકારી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શ્રૃંખલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ શ્રૃંખલામાં આચાર્ય, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી. તેઓના સામૂહિક પ્રયત્નોથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial