Advertisement
Author: નોબત સમાચાર

લાખાબાવળના આસામી સામે રૃા.૨ લાખના ચેક પરતની રાવ

જામનગર તા. ૨૨ઃ જામનગરના લાખાબાવળ ગામના એક આસામી સામે રૃા.૨,૦૦,૦૦૦ના ચેક પરતની ફરિયાદ કરાઈ છે.

જામનગરના લાખાબાવળ ગામના મનજીભાઈ નારણભાઈ વાઘેલા પાસેથી રૃા.૨,૦૦ ૦૦૦ તેમના મિત્ર મનોજ નેમચંદ કરણીયાએ ઉછીના મેળવી નોટરી સમક્ષ લખાણ કરી ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી પરત ફરતા મનજીભાઈએ નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં મનોજ કરણીયા સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh