Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સભ્યોને ફૂલહાર પહેરાવી શુભેચ્છા સાથે વિદાયઃ
જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના વીસ જેટલા સભ્યશ્રીઓનું પ્રતિનિધિ મંડળ તા. રર થી ર૬ એપ્રિલ ર૦ર૪ દરમિયાન હેનોવર જર્મનીમાં યોજાઈ રહેલા 'હેનોવર મેસે-ર૦ર૪' ઔદ્યોગિક પ્રદર્શનની મુલાકાત લઈ નવી ટેકનોલોજી વિશે જાણકારી મેળવી તેનો અભ્યાસ કરી શકાય તે માટે રવાના થતા જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ હિરપરા, ખજાનચી ભાઈલાલભાઈ ગોધાણીએ આ પ્રવાસનું આયોજન કરનાર તથા તેની સમગ્ર વ્યવસ્થા સંભાળનાર પ્રવાસ લીડર અને એસો.ની એક્સ્પોર્ટ-ઈમ્પોર્ટ સમિતિના ચેરમેન સંજયભાઈ ડોબરિયા તથા અન્ય સભ્યોને ફૂલહાર પહેરાવી સફળ તથા મંગલમય યાત્રાની શુભેચ્છા પાઠવી વિદાય આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial