Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેડીટીટીએ તથા સુમેર સ્પોર્ટસ્ કલબ દ્વારા
જામનગર તા. ર૨ઃ જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનીસ એસોસિએશન જેડીટીટીએ તથા સુમેર સ્પોર્ટસ્ કલબના સંયુકત ઉપક્રમે ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તા. ૧-પ-ર૪ થી તા. રપ-પ-ર૪ સુધી સુમેર સ્પોર્ટસ્ કલબમાં ટેબલ ટેનીસ માટે સમર ટ્રેઈનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો સમય સવારે ૭ થી ૯ નો રહેેશે. જેમાં જેડીટીટીએના એપ્રુવ્ડ કોચીસ દ્વારા તાલીમ આપવામાં આવશે. ભાગ લેનાર તમામને સર્ટીફીકેટ તથા આગામી જિલ્લા સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા માટે માન્યતા આપવામાં આવશે. કેમ્પમાં વહેલો તે પહેલોના ધોરણે નામ નોંધણી થશે. વધુ જાણકારી માટે ઉર્મિલા શાહ (૯૪ર૬ર ૦૩૭૩૮) તથા દિનેશ કનખરા (૯૮ર૪પ ૦૩૩૩૪)નો સંપર્ક કરવા જણાવાયું છે. કેમ્પમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ર૮-૪-ર૪ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial