Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ઠેર-ઠેર ઊભી કરાઈ ચેકપોસ્ટોઃ સઘન તપાસણી

વાહનો ઉપરાંત દારૃડિયાઓનું પણ ચેકીંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડે તથા ખંભાળીયા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા, કલ્યાણપુર, ભાણવડ તથા દ્વારકા તાલુકાઓમાં તથા દ્વારકા જિલ્લામાં અન્ય નજીકના જિલ્લા પોરબંદર, જામનગર તરફથી પ્રવેશના રસ્તા પર શરૃ કરાયેલ ચેકપોસ્ટો પર કડક રીતે વાહન ચેકીંગ, દારૃ પીધેલા લોકો માટે બ્રેથ એનેલાઈજર વડે ચેકીંગ પણ શરૃ કરવામાં આવ્યું છે. હાલ લોકસભાના ઉમેદવારીપત્રો ભરાઈ જતાં હવે ગરમી આવતા લોકોની અવરજવર પણ વધી હોય ચેકપોસ્ટો પર કડક ચેકીંગ વ્યવસ્થા શરૃ કરવામાં આવી છે તથા વાહન ચેકીંગ પણ શરૃ કરાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh