Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૨ઃ કલ્યાણપુરના ગાંધવી ગામના બીમાર વૃદ્ધાનું મૃત્યુ થયું છે.
કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં રહેતા જીવીબેન રામાભાઈ કારાવદરા નામના ૯૨ વર્ષના વૃદ્ધા મધુપ્રમેહ તથા બ્લડપ્રેશરની બીમારીથી પીડાતા હતા.
આ વૃદ્ધાનું મૃત્યુ નિપજતા રાજુભાઈ રાણાભાઈ કારાવદરાએ પોલીસને જાણ કરી છે. કલ્યાણપુર પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial