Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાનું ગૌરવ
જામનગર તા. ૨૨ઃ તાજેતરમાં બેડેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજીત અને પશુપાલન તથા પ્રવાસન વિભાગ (ગુજરાત સરકાર)ના સહકારથી જસરામાં રાષ્ટ્રીય કક્ષાએ મેગા અશ્વ શોમાં યોજાયો હતો. જેમાં જામનગર જિલ્લાના કાનાછીકારી ગામના હરદીપસિંહ જાડેજાનો 'શિવાન' નામનો અશ્વ દ્વિતીયક્રમે વિજેતા થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial