Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની સાધના કોલોનીમાં
જામનગર તા. ૨૨ઃ જામનગરમાં સાધના કોલોનીમાં આવેલ સંત શિરોમણી પૂ. જલારામ બાપાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરવાનું આયોજન સાધના કોલોનીના રઘુવીર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.
આવતીકાલે હનુમાન જયંતી પાવન પર્વના દિવસે જલારામ મંંદિરનો ર૩ મા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. તા. ર૩-૪-ર૪ ના દિને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સાંજે પાંચ વાગ્યે મંદિરના શિખરે નૂતન ધ્વજારોહણ, સાંજે ૭-૩૦ વાગ્યે મહાઆરતી, ત્યારપછી સાંજે ૭-૪૫ વાગ્યે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિકોત્સવમાં સર્વે ભકતોને પધારવા મંડળે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial