Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ચુનાવ કા પર્વ - દેશ કા ગર્વ' મત આપશે જામનગર
જામનગર તા. રરઃ જામનગર શહેરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ સેલ્ફી પોઈન્ટ કેમ્પેઈન યોજાયું હતું. જેમાં નાગરિકોએ સેલ્ફી પોઈન્ટ પાસે ઊભા રહી અવશ્ય મતદાન કરવાની પ્રતિજ્ઞા લઈ સેલ્ફી પડાવી હતી. મતદાન પ્રત્યે મતદારોની જાગૃતિ વધે અને મતદાર હોવાનું એક ગૌરવ થાય એ માટે ૭૮ જામનગર શહેરમાં સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. જ્યાં લોકો સેલ્ફી પોઈન્ટ લઈને લોકશાહીના આ અવસરમાં પોતાનો ઉત્સાહ બતાવી રહ્યાં છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત મૂકવામાં આવેલા આ સેલ્ફી પોઈન્ટમાં લોકો સહભાગી બની રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial