Advertisement
Author: નોબત સમાચાર

શ્રી પુરાતન હનુમાન મંદિરે અન્નકુટ ઉત્સવ

જામનગરમાં હનુમાન જયંતી નિમિત્તે

જામનગર તા. ૨૨ ઃ છોટીકાશી જામનગરમાં ચાંદીબજારમાં જૈન દેરાસર પાસે આવેલ અતિ પ્રાચીન શ્રી પુરાતન હનુમાનજી મંદિરે તા. ૨૩-૪ ને મંગળવારે હનુમાન જયંતીના ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૫-૩૦ કલાકે મંગળા આરતી તથા જન્મ દર્શન આરતી પૂજા, સાંંજે ૪ થી રાત્રે ૧૦-૩૦ દરમ્યાન અન્નકૂટ દર્શન તથા રાત્રે ૧૦ કલાકે આરતી તથા રામધૂન સહિતના ધર્મકાર્યો યોજાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh