Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ત્રણ પ્રતિષ્ઠિત નાગરિકોના ફેસબુક એકાઉન્ટ હેકઃ પૈસાની માંગણી

નેતા, બેન્કર અને એડવોકેટ સહિત

જામનગર તા. ૨૨ ઃ જામનગરના ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, એક બેન્કર્સ તથા એક એડવોકેટના ફેસબુક એકાઉન્ટ હેક થયા છે અને તેમના મારફત પૈસાની માંગણી કરવામાં આવ્યું છે.

જામનગરમાં એડવોકેટ નિતલ ધ્રુવ, જાણીતા બેન્કર્સ નિરજ દત્તાણી અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાના ફેસબુક એકાઉન્ટ હેક થયા છે.

જેના મારફત પૈસાની માંગણી કરવામાં આવી છે. આ અંગેની જાણ થતાં જ ત્રણેય દ્વારા લોકોને જાણ કરવામાં આવી છે કે પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. માટે કોઈએ રિપ્લાય આપવો નહીં અને બીજી તરફ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ-જાણ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh