Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં પ્રસર્યાે શોકઃ
જામનગર તા. રરઃ ખંભાળિયાના જાણીતા સોની પરિવારના એક પ્રૌઢે થોડા દિવસ પહેલાં ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળિયામાં જાણીતા સોની પરિવારના નીતિનભાઈ વ્રજલાલ ગુસાણી (ઉ.વ.૫૮) નામના પ્રૌઢે કોઈ અકળ કારણથી થોડા દિવસ પહેલાં ઝેરી દવા પી લીધી હતી. ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાંથી તેઓને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા.
આ પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. સ્વ. ગોકળદાસ ખીમજીભાઈ ગુસાણી પરિવારના આ પ્રૌઢના નિધનથી સોની સમાજમાં શોક પ્રસર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial