Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરજદારના રૃા. ૭પ હજારનો દંડ ફટકારાયો
નવી દિલ્હી તા.૨૨ઃ મીડિયા અહેવાલો મુજબ કેજરીવાલને લઈને એક જાહેર હિતની અરજી કરી હતી. તે સંદર્ભે કેજરીવાલના વકીલે વાંધો લીધો હતો. તે પછી હાઈકોર્ટે આ અરજી રદ્ કરીને અરજદાર સ્ટુડન્ટને રોકડ રૃા. ૭પ હજારનો દંડ પણ ફટકાર્યો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. મીડિયા અહેવાલો મુજબ કેજરીવાલને લઈને એક જાહેર હિતની અરજી કરી હતી. તે સંદર્ભે કેજરીવાલના વકીલે વાંધો લીધો હતો. તે પછી હાઈકોર્ટે આ અરજી રદ્ કરીને અરજદાર સ્ટુડન્ટને રોકડ રૃા. ૭પ હજારનો દંડ પણ ફટકાર્યો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial